Class 10 Science Chapter 12 વિદ્યુત
Class 10 Science Notes Chapter 12 વિદ્યુત વિદ્યુત Class 10 Notes → વિધુતભાર (Electric charge) : વિદ્યુતભાર એ ઇલેક્ટ્રૉન, પ્રોટીન અને બીજા ઘણા કણોનો અંતર્ગત ગુણધર્મ છે. વિદ્યુતભાર બે પ્રકારના હોય છેઃ → વિદ્યુતપ્રવાહ (Electric current) : વાહકના કોઈ પણ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુતભારના ચોખા જથ્થાને વિદ્યુતપ્રવાહ કહે…



