Class 9 Social Science Chapter 13 ભારત : સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ – I
ભારત : સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ – I Textbook Questions and Answers 1. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો: પ્રશ્ન 1.ભારતનું પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન છે. શાથી?અથવાભૌગોલિક દષ્ટિએ ભારતનું સ્થાન કઈ રીતે મોકાનું છે?અથવાભારતનુંભૌગોલિક સ્થાન શાથી મહત્ત્વનું છે?અથવા કારણો આપોઃ ભૌગોલિક દષ્ટિએ ભારતનું સ્થાન મહત્ત્વનું છે.ઉત્તરઃ પ્રશ્ન 2.ભારત વૈવિધ્યસભર ભૂપૃષ્ઠ…
