Class 9 Social Science Chapter 3 નૂતન વિશ્વ તરફ પ્રયાણ
નૂતન વિશ્વ તરફ પ્રયાણ Textbook Questions and Answers 1. નીચેના પ્રશ્નોના જવાબ મુદાસર લખો: પ્રશ્ન 1.વૈશ્વિક મહામંદી(ઈ. સ. 1929 -1932)ના ઉદ્ભવની અસરો જણાવો.ઉત્તર:વૈશ્વિક મહામંદી(ઈ. સ. 1929 – 1932)ની અસરો નીચે મુજબ હતી: પ્રશ્ન 2.દ્વિતીય વિશ્વયુદ્ધના ઉદ્ભવ માટેની જવાબદાર પરિબળોની ચર્ચા કરો.ઉત્તર:દ્વિતીય વિશ્વયુદ્ધના ઉદ્ભવ માટેનાં જવાબદાર પરિબળો નીચે મુજબ હતાં: 1.…
