Class 10 Social Science Chapter 7 આપણા વારસાનું જતન
આપણા વારસાનું જતન Textbook Questions and Answers 1. નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો: પ્રશ્ન 1.આપણે આપણા વારસાનું જતન અને રક્ષણ શા માટે કરવું જોઈએ?અથવાઆપણા વારસાના જતન તથા સંરક્ષણની આવશ્યકતા જણાવો.અથવા“વારસાની જાળવણી કરવી એ આપણા સૌની નૈતિક ફરજ છે.” આ વિધાન સમજાવો.ઉત્તરઃઆપણો પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસો વિશ્વમાં ભવ્ય, વિસ્તૃત, સમૃદ્ધ, વૈવિધ્યપૂર્ણ…
