Class 10 Social Science Chapter 17 આર્થિક સમસ્યાઓ અને પડકારો: ગરીબી અને બેરોજગારી
1. નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો : પ્રશ્ન 1.ગરીબી નિવારણના વિવિધ ઉપાયો વર્ણવો.અથવાગરીબી ઘટાડવા માટે સરકારે હાથ ધરેલા વિવિધ ઉપાયો વર્ણવો.અથવાટૂંક નોંધ લખોઃ ગરીબી નિવારણની વ્યુહરચનાઉત્તરઃગરીબી ઘટાડવા માટે ભારત સરકારે આયોજનમાં નીચે પ્રમાણે ચાર પ્રકારની વ્યુહરચના (વિવિધ ઉપાયો) અપનાવી હતી?દેશનો ઝડપી આર્થિક વિકાસ થવાથી રોજગારી અને આવકની તકોમાં વધારો થશે…
