Class 10 Science Chapter 7 નિયંત્રણ અને સંકલન
નિયંત્રણ અને સંકલન Textbook Quastion Answer સ્વાધ્યાયના પ્રશ્નોત્તર પ્રશ્ન 1. નીચે આપેલ પૈકી કયો વનસ્પતિ અંતઃસ્ત્રાવ છે?(a) ઇસ્યુલિન(b) થાઇરૉક્સિન(c) ઇસ્ટ્રોજન(d) સાયટોકાઇનિન પ્રશ્ન 2. બે ચેતાકોષોની વચ્ચે આવેલ ખાલી ભાગને ………………………… કહે છે.(a) શિખાતંતુ(b) ચેતોપાગમ(c) અક્ષતંતુ(d) આવેગ પ્રશ્ન 3. મગજ …………………… જવાબદાર છે.(a) વિચારવા માટે(b) હૃદયના સ્પંદન માટે(c) શરીરનું સમતુલન જાળવવા…

