Class 10 Social Science Chapter 1 ભારતનો વારસો
ભારતનો વારસો Textbook Questions and Answers 1. નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો: પ્રશ્ન 1.આર્ય અને દ્રવિડ સંસ્કૃતિની વિગતો આપો.અથવાભારતની એક પ્રાચીનતમ પ્રજા તરીકે આર્યો અને દ્રવિડોનો પરિચય આપો.ઉત્તર:આર્યો અથવા આર્ય સંસ્કૃતિ આર્ય (નોડિક) પ્રજા અન્ય સમકાલીન પ્રજા કરતાં વધુ વિકસિત હતી. દ્રવિડો અથવા દ્રવિડ સંસ્કૃતિ દ્રવિડો પાષાણયુગની સંસ્કૃતિના સીધા વારસદાર…
