Class 10 Social Science Chapter 11 ભારત : જળ સંસાધન
ભારત: જળ સંસાધન Textbook Questions and Answers 1. નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો: પ્રશ્ન 1.જળ સંસાધનોની જાળવણી માટેના ઉપાયો જણાવો.ઉત્તર:જળ સંસાધનોની જાળવણી માટેના ઉપાયો નીચે પ્રમાણે છેઃ પ્રશ્ન 2.ભારતમાં જળ સંકટ સર્જાવાના સંજોગો જણાવો.અથવાભારતમાં જળસંકટ શાથી સર્જાયું છે?અથવા‘ભારતમાં જળસંકટની સમસ્યા દિવસે દિવસે વધારે ગંભીર બનતી જશે.’ આ વિધાન સમજાવો.અથવાઆજે દેશમાં…
