Class 10 Social Science Chapter 21 સામાજિક પરિવર્તન
સામાજિક પરિવર્તન Textbook Questions and Answers 1. નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો : પ્રશ્ન 1.ભારતીય બંધારણમાં કયા બાળ અધિકારોનો સમાવેશ કરવામાં આવ્યો છે?અથવાસંયુક્ત રાષ્ટ્ર(યુ.એન.)એ બાળ અધિકારોમાં કયા કયા અધિકારોનો સમાવેશ કર્યો છે?ઉત્તર:સંયુક્ત રાષ્ટ્ર યુ.એન.)એ બાળ અધિકારોમાં નીચેના અધિકારોનો સમાવેશ કર્યો છે: પ્રશ્ન 2.વૃદ્ધોની સમસ્યાઓ વર્ણવો તથા તેમના રક્ષણ અને કલ્યાણસંબંધી…
