Class 9 Social Science Chapter 14 ભારત: સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ – II
ભારત: સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ – II Textbook Questions and Answers 1. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો : પ્રશ્ન 1.હિમાલય પર્વતશ્રેણીઓમાં કયા કયા ઘાટ આવેલા છે?ઉત્તરઃ પ્રશ્ન 2.રેગોલિથ એટલે શું?ઉત્તરઃભૂમિ-આવરણમાં ખડકોના નાના-મોટા ટુકડા, કાંકરા, માટી, રજ વગેરે હોય છે, જેને ‘રેગોલિથ’ કહેવામાં આવે છે. રેગોલિથમાં શરૂઆતમાં ફક્ત જૈવિક દ્રવ્યો…
