Class 9 Social Science Chapter 4 ભારતની રાષ્ટ્રીય ચળવળો
ભારતની રાષ્ટ્રીય ચળવળો Textbook Questions and Answers 1. નીચેના પ્રશ્નોના જવાબ મુદાસર લખો: પ્રશ્ન 1.બહિષ્કાર આંદોલન અને સ્વદેશી ચળવળનાં સ્વરૂપ અને પરિણામોની ચર્ચા કરો.ઉત્તર:બહિષ્કાર આંદોલનનાં મુખ્ય ત્રણ લક્ષણો હતાં:1. સ્વદેશી અપનાવવું,2. વિદેશી માલનો બહિષ્કાર કરવો અને3. રાષ્ટ્રીય શિક્ષણ અપનાવવું. 1. સ્વદેશી અપનાવવું: બંગભંગના આંદોલનને એક ભાગરૂપે બંગાળમાં સ્વદેશી ચળવળ શરૂ…
