Class 9 Social Science Chapter 20 આપત્તિ-વ્યવસ્થાપન
આપત્તિ-વ્યવસ્થાપન Textbook Questions and Answers 1. નીચેના પ્રશ્નોના જવાબ માગ્યા મુજબ આપો : પ્રશ્ન 1.પૂર સમયે શું કરવું જોઈએ?ઉત્તર:પૂર સમયે બચવા માટેના પ્રયત્નો નીચે મુજબ છેઃ પ્રશ્ન 2.સુનામી વિશે ટૂંકમાં માહિતી આપો.ઉત્તરઃ‘સુનામી’ (Tsunami) જાપાનીઝ ભાષાનો શબ્દ છે. સ્’ એટલે બંદર અને ‘નામી’ એટલે મોજાં. પ્રશ્ન 3.ગેસ ગળતર સમયે શું ન…
