Class 9 Social Science Chapter 10 સરકારનાં અંગો
સરકારનાં અંગો Textbook Questions and Answers 1. નીચેના પ્રશ્નોના જવાબ આપો: પ્રશ્ન 1.સત્તા વિશ્લેષનો સિદ્ધાંત એટલે શું?ઉત્તરસત્તા વિશ્લેષનો સિદ્ધાંત એટલે સત્તાઓને એકબીજથી અલગ રાખવાનો સિદ્ધાંત. સરકારનાં કાર્યો એકબીજાથી જુદાં હોય છે. તેથી એ કાયોને સરકારનાં ત્રણેય અંગો વચ્ચે વહેંચી દેવામાં આવ્યાં છે. સત્તા વિશ્લેષના સિદ્ધાંત અનુસાર કાયદા ઘડવાની સત્તા ધારાસભાને…
