Class 10 Science Chapter 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો
રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો Textbook Questions and Answers સ્વાધ્યાયના પ્રશ્નોત્તર પ્રશ્ન 1.નીચે આપેલ પ્રક્રિયા માટેનાં વિધાનો પૈકી કયાં ખોટાં છે?2PbO(s) + C(s) → 2Fb(s) + CO2(g)(a) લેડ રિડક્શન પામે છે.(b) કાર્બન ડાયોક્સાઇડ ઑક્સિડેશન પામે છે.(c) કાર્બન ઑક્સિડેશન પામે છે.(d) લેડ ઑક્સાઈડ રિડક્શન પામે છે. (i) (a) અને (b)(ii) (a) અને…
