Class 9 Social Science Chapter 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય
ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય Textbook Questions and Answers 1. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો: પ્રશ્ન 1.યુરોપિયન પ્રજાને ભારત આવવાનો જળમાર્ગ શોધવાની ફરજ પડી. આ વિધાન સમજાવો.ઉત્તર:પ્રાચીન કાળથી પશ્ચિમના દેશો અને ભારત વચ્ચે મોટા પાયા પર વેપારધંધો ચાલતો હતો. એ સમયે યુરોપનાં બજારોમાં ભારતનાં મરી-મસાલા, તેજાના, મલમલ, રેશમી કાપડ, ગળી તેમજ…
