Class 10 Social Science Chapter 10 ભારત : કૃષિ
ભારત : કૃષિ 1. નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો: પ્રશ્ન 1.કૃષિના પ્રકારો વિશે નોંધ લખો.અથવાભારતમાં ખેતીના મુખ્ય પ્રકારો કેટલા છે અને કયા કયા છે? તે દરેક પર ટૂંક નોંધ લખો.ઉત્તર:ભારતમાં ખેતીના મુખ્ય પ્રકારો છે છે:1. જીવનનિર્વાહ ખેતી,2. સૂકી (શુષ્ક) ખેતી,૩. આદ્ર (ભીની) ખેતી,4. સ્થળાંતરિત (ઝૂમ) ખેતી,5. બાગાયતી ખેતી તથા 6.…
