Class 10 Social Science Chapter 20 ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો
ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો Textbook Questions and Answers 1. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખોઃ પ્રશ્ન 1.અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનાં કલ્યાણ અને વિકાસ માટેની (સામાન્ય) બંધારણીય જોગવાઈઓનો પરિચય આપો.અથવાઅનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓનાં કલ્યાણ અને વિકાસ માટે બંધારણમાં કઈ કઈ સામાન્ય જોગવાઈઓ કરવામાં આવી છે?ઉત્તર:અનુસૂચિત જાતિ અને અનુસૂચિત…
