Class 10 Social Science Chapter 6 ભારતના સાંસ્કૃતિક વારસાનાં સ્થળો
ભારતના સાંસ્કૃતિક વારસાનાં સ્થળો Textbook Questions and Answers 1. નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો: પ્રશ્ન 1.તાજમહાલની સ્થાપત્ય કલાનો પરિચય આપો.અથવાભારતનાં સ્મારકો પૈકી તાજમહાલની વિશેષતાઓ જણાવો.અથવા ભારતનાં સ્મારકો પૈકી તાજમહાલ વિશે માહિતી આપો.અથવા“સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે.” આ વિધાન ભારતના કયા રાષ્ટ્રીય સ્મારક પર અંકિત થયેલું છે? તેની વિશેષતાઓ જણાવો.અથવાતાજમહાલ…
