Class 10 Science Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો
કાર્બન અને તેનાં સંયોજનો Textbook Questions and Answers સ્વાધ્યાયના પ્રશ્નોત્તરી પ્રશ્ન 1. ઇથેન અણુનું આણ્વીય સૂત્ર C2H6 છે, તેમાં …(a) 6 સહસંયોજક બંધ છે.(b) 7 સહસંયોજક બંધ છે.(c) 8 સહસંયોજક બંધ છે.(d) 9 સહસંયોજક બંધ છે. પ્રશ્ન 2. બ્યુટેનોન ચાર કાર્બન ધરાવતું સંયોજન છે, જેમાં ક્રિયાશીલ સમૂહ …(a) કાર્બોક્સિલિક ઍસિડ(b) આલ્ડિહાઇડ(c)…





