Class 10 Science Chapter 14 આપણું પર્યાવરણ
Class 10 Science Notes Chapter 15 આપણું પર્યાવરણ આપણું પર્યાવરણ Notes → પર્યાવરણ (Environment): સજીવોના જીવન અને તેમના વિકાસને અસર કરતી બધી બાહ્ય પરિસ્થિતિ અને પરિબળોના સરવાળાને પર્યાવરણ કહે છે. એટલે કે પર્યાવરણમાં બધા ભૌતિક અથવા અજૈવિક અને જૈવિક ઘટકોનો સમાવેશ થાય છે. પર્યાવરણના બધા ઘટકો સજીવોને અસર કરે છે.…


