Class 10 Science Chapter 13 વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસરો
Class 10 Science વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસરો Textbook Questions and Answers સ્વાધ્યાયના પ્રશ્નોત્તર પ્રશ્ન 1.લાંબા (વિદ્યુતપ્રવાહધારિત) સુરેખ તાર નજીક ચુંબકીય ક્ષેત્ર માટે નીચેનામાંથી કયું વિધાન) સાચું છે?(a) ક્ષેત્ર તારને લંબ એવી સુરેખાઓનું બનેલું છે.(b) ક્ષેત્ર તારને સમાંતર એવી સુરેખાઓનું બનેલું છે.(c) ક્ષેત્ર તારમાંથી ઉદ્ભવતી ત્રિજ્યાવર્તી રેખાઓનું બનેલું છે.(d) ક્ષેત્ર તાર પર…

