Class 10 Science Chapter 15 આપણું પર્યાવરણ
આપણું પર્યાવરણ Textbook Questions and Answers સ્વાધ્યાયના પ્રોત્તર પ્રશ્ન 1. નીચે આપેલ પૈકી કયો સમૂહ માત્ર જેવ-વિઘટનીય પદાર્થો છે?(a) ઘાસ, પુષ્પો અને ચામડું(b) ઘાસ, લાકડું અને પ્લાસ્ટિક(c) ફળોની છાલ, કેક તેમજ લીંબુનો રસ(d) કેક, લાકડું તેમજ ઘાસ પ્રશ્ન 2. નીચેનામાંથી કોણ આહારશૃંખલાનું નિર્માણ કરે છે?(a) ઘાસ, ઘઉં અને કેરી(b) ઘાસ,…





