Class 10 Science Chapter 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે?
સજીવો કેવી રીતે પ્રજનન કરે છે? Textbook Questions and Answers સ્વાધ્યાયના પ્રગ્નોત્તર પ્રશ્ન 1. ……………………. માં અલિંગી પ્રજનન કલિકાસર્જન દ્વારા થાય છે?(a) અમીબા(b) યીસ્ટ(c) પ્લાઝમોડિયમ(d) લેશમાનિયા પ્રશ્ન 2. નીચે આપેલ પૈકી કયું માનવ માદા પ્રજનનતંત્રનો ભાગ નથી?(a) અંડાશય(b) ગર્ભાશય(c) શુક્રવાહિકા / શુક્રવાહિની(d) અંડવાહિની (March 20) પ્રશ્ન ૩. પરાગાશયમાં …………………. હોય…



