Class 10 Science Chapter 3 ધાતુઓ અને અધાતુઓ
ધાતુઓ અને અધાતુઓ Textbook Questions and Answers સ્વાધ્યાયના પ્રશ્નોત્તર પ્રશ્ન 1. નીચેના પૈકી કઈ જોડ વિસ્થાપન પ્રક્રિયાઓ આપે છે?(a) NaCl દ્રાવણ અને કૉપર ધાતુ(b) MgCl2 દ્રાવણ અને ઍલ્યુમિનિયમ ધાતુ(c) FeSO4 દ્રાવણ અને ચાંદી ધાતુ(d) AgNO3 દ્રાવણ અને કોપર ધાતુ પ્રશ્ન 2. નીચેના પૈકી કઈ પદ્ધતિ લોખંડની સાંતળવાની તવી(Frying Pan)ને કાટ લાગવાથી અટકાવી શકે…


