Class 10 Science Chapter 2 ઍસિડ, બેઇઝ અને ક્ષાર
ઍસિડ, બેઇઝ અને ક્ષાર Textbook Questions and Answers સ્વાધ્યાયના પ્રશ્નોત્તર પ્રશ્ન 1.એક દ્રાવણ લાલ લિટમસને ભૂરું બનાવે છે. તેની pH લગભગ …………………. હશે.(a) 1(b) 4(c) 5(d) 10ઉત્તર:(d) 10 પ્રશ્ન 2.એક દ્રાવણ ઈંડાંના પીસેલા કવચ (કોષો) સાથે પ્રક્રિયા કરી વાયુ ? ઉત્પન્ન કરે છે, જે ચૂનાના પાણીને દૂધિયું બનાવે છે, તો…

